CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

સીએલએસ (CLS) વિષે

સામૂહિક કાનૂની સેવાની, તમને સાચી કાનૂની માહિતી મેળવવામાં અને તમારા પ્રશ્નોના ઉકેલ માટે સલાહ આપવામાં મદદ કરવા સ્થાપના કરવામાં આવી છે. તમે નીચેના સહિત સંસ્થાઓના નેટવર્ક મારફત મદદ મેળવી શકશો :

  • નાગરિક સલાહ બ્યુરોક્ષ
  • કાયદા કેન્દ્રો
  • અનેક સ્વતંત્ર સલાહ કેન્દ્રો
  • ઊંચી કક્ષાના હજારો સોલિસિટર

આ બધી સેવાઓ, કાનૂની સેવા આયોગ કાનૂની સેવા આયોગ ગુણવત્તા ધોરણો પરિપૂર્ણ કરે છે. નીચે દર્શાવેલ સામૂહિક કાનૂની સેવાનો લોગો જુવો

Community Legal Service Logo

ઘણી સંસ્થાઓ તેમની કેટલીક અથવા બધી સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડે છે. તમે સલાહ માટે ચુકવણી કરવાનું પરવડી ન શકે તો, સામૂહિક કાનૂની સેવા ફંડ (કાનૂની ફંડ) મારફત નાણાકીય સહાય માત્ર પાત્ર બની શકો.

કાનૂની સહાય કેલક્યુલેટર નો ઉપયોગ કરીને તમે કાનૂની સહાય માટે પાત્ર છો કે કેમ તે જોઈ શકો છોે.

તમને ન પરવડે અને તમારો કેસ તેને માટે પાત્ર ઠરતો હોય તો, તમે મફત કાનૂની સલાહ મેળવી શકો છો. અમે આ સેવા, સોલિસિટર, તજજ્ઞ સલાહ સંસ્થાઓ અને અન્ય જાહેર સંસ્થાઓ મારફત અમે આ સેવા પ્રસ્તુત કરીએ છીએ.

તમારો કેસ પાત્ર છે કે કેમ તે શોધી કાઢવા તમારે ઉપરી સ્થાનિક સલાહ સેવા સાથે વાત કરવી.

સામૂહિક કાનૂની સેવા સ્થાપિત કરવી, જાળવવી અને વિકસાવવી તે કાનૂની સેવા આયોગ ની જવાબદારી છે. 2003/14માં આયોગે, દીવાની કાનૂની પ્રશ્નો અંગે લાખો લોકોને મદદ કરવા, સીએલએસ મારફત 900 million જેટલી રકમ ખર્ચી હતી. સ્થાનિક તંત્રો અને લોટરી ફંડો જેવા ભાગીદારોઓએ વધુ સહાય અને નાણા-વ્યવસ્થાની જોગવાઈ કરી છે.








go to top of page
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers