CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

સલાહ શોધનો ઉપયોગ કરવો

300 કરતાં વધુ, ભલામણ કરાયેલ સલાહ જગ્યાઓએથી કાનૂની માહિતી મેળવવા તમે સલાહ શોધ નો ઉપયોગ કરી શકો.

તમને રસ હોય તેવો એક વિષય પસંદ કરો અને સલાહ શોધ તમને, કાયદાના તે ક્ષેત્ર પરની માહિતી આપી બીજી વેબસાઈટ સાથેનાં જોડાણો પૂરાં પાડશે. તમારે કયાં વિષયની જરૂર છે તેની તમને ખબર ન હોય તો, અમારા વિષય-વર્ણન પર જુઓ.

અથવા તમે એક શબ્દ કે વાકયાંશ દાખલ કરીને તમે શોધ કરી શકશો. ઉદાહરણ તરીકે મને કાઢી મૂકવામાં આવી રહ્યો છે અથવા કાઢી મૂકવું તે તમે ટાઈપ કરો. આમાં માત્ર પ્રશ્ન પુછવા કરતાં મહત્વપૂર્ણ શબ્દ (અથવા શબ્દો), જેમકે, કાઢી મૂકવું તે નો ઉપયોગ કરીને તમે વધુ સારાં પરિણામો મેળવશો. સલાહ શોધ તમારા પ્રશ્નને વધુ સારી રીતે મળતી આવે તેવી વેબસાઈટો પસંદગી માટે રજૂ કરશે.

દરેક પસંદગી માટે તમે જોશો :

  • સંસ્થા કે વેબસાઈટનું નામ
  • વેબસાઈટનો વિષય (અથવા પૃષ્ઠ)
  • વેબસાઈટનો સારાંશ (અથવા પૃષ્ઠ)
  • વેબસાઈટ પ્રસ્તુતિની (પૃષ્ઠ) - લેખ તમારા પ્રશ્નની કેટલી નિકટતાથી પૂર્તિ કરે છે તેની ટકાવારી (%)
  • વેબસાઈટ છેલ્લે સુધારી હોય તે તારીખ

તમારો પ્રશ્ન કે મહત્વપૂર્ણ શબ્દ બદલવા માટે નવી-શોધના બટનનો ઉપયોગ કરો.

ફરિયાદો

કોઈપણ વેબસાઈટ અંગે ફરિયાદ હોય તો, અમે તમને જોડાણ કરી અમે તમને આપીશું- તમારે તે સ્થળે ફરિયાદ કરવી. પ્રતિભાવ સુવિધાનો ઉપયોગ કરીને, તમારે અમને પણ વિના સંકોચે જાણ કરવી.

ડિસ્ક્લેઇમર (ટી&સી પૃષ્ઠ પર ડિસ્ક્લેઇમર સાથે જોડાણ)

સલાહ શોધ

સલાહ શોધ સાથે જોડાનાર સ્થળો માટેનો માપદંડ










go to top of page
Last updated on 21 October 2019
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers