CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

મદદ

CLS Direct મદદ સેવા વેબસાઈટનો ઉપયોગ કરવા વિશે માર્ગદર્શન આપે છે અને વેબસાઈટ દ્વારા આવરી લેવાયેલા કેટલાક વિષયોનો ખુલાસો આપે છે. અમે ફીડબૅક સુવિધા દ્વારા મળેલી ટિપ્પણીઓનો ઉપયોગ કરીને 'હેલ્પ' ના વિષયોમાં ઉમેરો કરીએ છીએ. આથી, અમે કઈ બાબત લઈ શકીએ, એ તમે વિચારતા હો તો અમને અવશ્ય જણાવશો.

CLS ફંડ અને દરો

ધી કમ્યૂનિટી લીગલ સર્વિસ ક્વૉલિટી માર્ક

યૂઝિંગ ધી ડિરેક્ટરી(ડિરેક્ટરીનો ઉપયોગ કરવો)

કૅટેગરીઝ ઑફ લૉ (કાયદાની શ્રેણીઓ)

યૂઝિંગ એડવાઈસ સર્ચ(એડવાઈસ સર્ચનો ઉપયોગ કરવો)

કી બોર્ડ શૉર્ટકટ્સ

કમ્પ્લેન્ટ્સ (ફરિયાદો)


CLS ફંડ અને દરો

ડિરેક્ટરીમાં દર્શાવેલી ઘણીખરી સંસ્થાઓ એમની અમુક અથવા બધી સર્વિસ મફત આપશે, અમુક સંસ્થાઓ એમની સર્વિસની ફી વસૂલ કરે છે. આ પેજમાંથી તમે કાનૂની સહાય માટે શી રીતે અરજી કરવી તે પણ જાણી શકશો.

 

 


ધી કમ્યૂનિટી લીગલ સર્વિસ ક્વૉલિટી માર્ક

CLSમાં સામેલ થવા માગતા કોઈ પણ લીગલ સર્વિસ પ્રોવાઈડરે અમારા ક્વૉલિટી માર્ક હેઠળ અમુક ન્યૂનતમ ધોરણો તો હાંસલ કરવાં જ જોઈએ.

 

 


યૂઝિંગ ધી ડિરેક્ટરી (ડિરેક્ટરીનો ઉપયોગ કરવો)

ડિરેક્ટરીમાં 10,000 કરતાં વધારે સોલીસિટરો, એડવાઈસ એજન્સીઓ અને ઈન્ફર્મેશન પ્રોવાઈડરોનાં વિવરણો છે.

 

 


કૅટેગરીઝ ઑફ લૉ (કાયદાની શ્રેણીઓ)

કાયદાની દરેક શ્રેણીમાં શું છે તે તમે સમજી શકો તેમાં મદદરૂપ થવા અમે દરેક શ્રેણીનું ટૂંકું વર્ણન આપીએ છીએ અને એમાં આવરી લેવાયેલા દરેક મુદ્દાનાં થોડાં ઉદાહરણ આપીએ છીએ.

 

 


એડવાઈસ સર્ચનો ઉપયોગ

તમે એડવાઈસ સર્ચ દ્વારા અમારી પસંદ કરેલી 300 કરતાં વધારે સાઈટો પરથી કાનૂની મુદ્દાઓ અંગે સલાહ મેળવી શકો છો.

 

 


કી બોર્ડ શૉર્ટકટ્સ 

કી બોર્ડના શૉર્ટકટ્સનો ઉપયોગ કરીને તમે CLS Directના મુખ્ય વિભાગોમાં જઈ શકો છો. આ શૉર્ટકટ્સ એટલે એકી સાથે એક કરતાં વધારે કી-સ્ટ્રૉક.

 

 


ફરિયાદો

CLS પ્રોવાઈડર તરફથી મળતી સર્વિસ વિશે ફરિયાદ કરવાની રીત અહીં દર્શાવી છે.

 

 








go to top of page
Last updated on 6 June 2016
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers