CLS Direct - Home Page

Site Map | Feedback | કી શૉર્ટકટ્સ | મદદ   
 
 

કી શૉર્ટકટ્સ

યાદ રાખશો કે જો તમે માઈક્રોસોફ્ટ ઈંટરનેટ એક્સ્પ્લોરર વર્ઝન 5 વાપરતા હો તો, CLS Direct વેબસાઈટનાં કી બોર્ડના શૉર્ટકટ્સ માત્ર અંગ્રેજી અને વેલ્સ રૂપાંતરોમાં જ કામ આવશે.

કી બોર્ડના શૉર્ટકટ્સ દ્વારા વેબસાઈટનાં મુખ્ય સેક્શનોમાં જવા માટે નીચેનાં કી- સંયોજનો એકી સાથે દબાવોઃ

  • લીગલ હેલ્પ - Alt કી અને L કી
  • એડવાઈસ સર્ચ - Alt કી અને S કી
  • ડિરેક્ટરી - Alt કી અને D કી
  • અબાઉટ CLS - Alt કી અને C કી
  • હોમ પેજ - Alt કી અને M કી
  • હેલ્પ - Alt કી અને H કી
  • ઍવૉર્ડઝ પેજ - Alt કી અને A કી
  • ક્રેડિટ્સ પેજ - Alt કી અને R કી
  • ટર્મ્સ એન્ડ કંડિશન્સ પેજ - Alt કી અને T કી
  • પ્રાઈવેસી પેજ - Alt key and P કી

તમે માઈક્રોસોફ્ટ ઈંટરનેટ એક્સ્પ્લોરર વર્ઝન 4 વાપરતા હો તો બે કી એકીસાથે દબાવવાથી તમારી પસંદગીના સૅક્શનમાં જઈ શકશો.

તમે માઈક્રોસોફ્ટ ઈંટરનેટ એક્સ્પ્લોરર વર્ઝન 5 વાપરતા હો તો બે કી એકીસાથે દબાવ્યા પછી તમારે જરૂરી સેક્શનમાં જવા માટે રિર્ટન કી દબાવવી પડશે.








go to top of page
Last updated on 6 June 2016
 
CLS Legal Information Leaflets Legal Factsheets CLS Fund & Charges Legal Aid Calculator Other Links Using Advice Search Topics Using the Directory Nationals & Helplines Categories of Law Charges Complaints News Quality Mark Information for Providers